• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

ચાંદીમાં તીવ્ર કડાકો : ફૅડ મિનટ્સની રાહ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 : સોનાના ભાવમાં સુધારો જળવાઇ રહેવાથી ભાવ મક્કમ હતા. યુએસ ડોલર નબળો પડ્યો અને વૈશ્વિક બોન્ડના યીલ્ડ અનેક-દાયકાના ઉચ્ચ સ્તરેથી ઘટી ગયા છે. બીજી તરફ ફુગાવાના જોખમો ચાલુ રહેતા.....