• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પાકિસ્તાનને કચડી ભારતની વિશ્વ કપમાં આગેકૂચ

ભારત હોકી વિશ્વ કપના બીજા રાઉન્ડમાં : પાકિસ્તાન બહાર 

એમ્સટલવીન (નેધરલેન્ડ), તા.19 : હોકી વિશ્વ કપના ગ્રુપ ડીના અંતિમ અને નિર્ણાયક લીગ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 5-3 ગોલથી ભવ્ય વિજય હાંસલ કરીને ભારતીય ટીમે આગકૂચ કરી છે. પાકિસ્તાન સામેની યાદગાર જીત સાથે ભારતીય હોકી ટીમે વિશ્વ કપના.....