પાકિસ્તાનને અમેરિકાનો સંદેશ
રાજદૂત સર્જિયો ગોરે કહ્યું, કાશ્મીર આવીને મજા આવી
નવી દિલ્હી, તા. 19 : ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે બુધવારે પાકિસ્તાનને મોટો સંદેશ આપતાં કહ્યંy હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અહીં આવીને મને બહુ સારું લાગી......