• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

રફ હીરાના વેપારને 15 વર્ષ માટે કરમુક્તિનો લાભ સમગ્ર ડાયમંડ ઉદ્યોગને મળશે : જીજેઈપીસી

જીજેઈપીસીએ કર સુધારા માટે નાણાપ્રધાનનો આભાર માન્યો

નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : ભારતને વૈશ્વિક રફ હીરાના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર સરકારે કરેલા મહત્ત્વપૂર્ણ કરસુધારાને જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આવકાર આપ્યો છે. કાઉન્સિલના અધ્યક્ષ કિરીટ ભણસાલી અને ઉપાધ્યક્ષ શૌનક......