• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

રિક્ષા-ટૅક્સી ચાલકોની મરાઠી ભાષા જ્ઞાનની ચકાસણીની વીડિયોગ્રાફી થશે

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે બુધવારે મંત્રાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગુરુવાર, 20મી અૉગસ્ટથી રિક્ષા અને ટૅક્સીડ્રાઈવરોને નવો બૅજ આપતી વખતે મરાઠીભાષાના જ્ઞાનની.....