વિજય સરકારનું અચરજરૂપ એલાન : જનતાના પૈસાથી નેતાઓ પ્રવાસ કરશે
ચેન્નાઈ, તા. 19 : તમિલનાડુના રાજકારણમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સરકારે રાજ્યના તમામ 234 ધારાસભ્યને સરકારી વાહન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ કારના ડ્રાઈવર, ઈંધણ અને મેન્ટેનન્સ માટે દરેક ધારાસભ્યને.....