• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ્સમાં સતત બીજા દિવસે 10 ટકાની અપર સર્કિટ લાગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ્સના શૅરનું લિસ્ટિંગ મુંબઈ શૅરબજારમાં સોમવારે રૂા. 140ના ઇસ્યૂ ભાવ સામે 18 ટકા પ્રીમિયમે રૂા. 165ના ભાવે થયું હતું. સોમવારે કંપનીના શૅરમાં 10 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી, આજે સતત બીજા દિવસે કંપનીના.....