• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

`બિગ બૉસ -20'ની સૌથી મોંઘી સ્પર્ધક મૌની રોય?

સલમાન ખાન સંચાલિત શૉ બિગ બૉસ -20નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શૉમાં કઈ સેલિબ્રિટી ભાગ લેશે તે વિશે રોજેરોજ જાતજાતની અટકળો થાય છે. મેકર્સે માટે મૌની રોયનો સંપર્ક કર્યો છે. મૌની ટીવીની લોકપ્રિય અભિનેત્રી હોવાથી તેને મસમોટી......