• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

રાખડીના હોલસેલ ભાવમાં સરેરાશ 10 ટકા સુધીનો વધારો

નીતા ડી. દેસાઈ તરફથી

મુંબઈ, તા. 19 : રક્ષાબંધન વખતે મોડી હોવા છતાં રાખડીના રિટેલ વેપારીઓએ વખતે થોડી વહેલી ખરીદી શરૂ કરી છે એમ મહારાષ્ટ્ર રાખી ઍસોસિયેશન (મુંબઈ)ના સેક્રેટરી અને અશોક આર્ટ્સના સંજયભાઈ જૈને કહ્યું કે, મોડેથી આવનારને જોઈતી ડિઝાઈનની......