• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

કનિકા ઢિલ્લોનની ફિલ્મમાં સૈફ અલી ખાન અને કિયારા અડવાણીની જોડી

હાલમાં બૉલીવૂડની ફિલ્મોમાં કલાકારોની નવી જોડી જોવા મળે છે. યાદીમાં હવે સૈફ અલી ખાન અને કિયારા અડવાણીનું નામ જોડાયું છે. લેખિકા કનિકા ઢિલ્લોન દિગ્દર્શિત આગામી ફિલ્મમાં સૈફ અને કિયારા છે. પ્રસૂતિ બાદ કિયારાને મળેલી પહેલી ફિલ્મ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ