• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રમાં બધું સમુંસૂતરું છે એમ મુખ્ય પ્રધાન માને છે : આદિત્ય ઠાકરે

પુણે, તા. 18 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન `એલિસની અદ્ભુત દુનિયા'ની જેમ માને છે કે બધુ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે જ્યારે વાસ્તવમાં લોકો યોગ્ય માર્ગો અને વાહનોની ભીડવિહોણા માર્ગોથી વંચિત છે એમ શિવસેના (ઠાકરે)ના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ