વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : વૈશ્વિક
પરિસ્થિતિ હજી પણ ગૂંચવાયેલી રહેતાં ગત સપ્તાહમાં બજારની સ્થિતિ ડામાડોળ રહી હતી. એક
તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેનો કાતિલ સંઘર્ષ ચાલુ જ છે. બંનેમાંથી કોઈ પણ પક્ષ નમતું
જોખવા તૈયાર નથી. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વધતો જાય છે. આ બધાની
વચ્ચે ઈઝરાયેલ તેના હાકોટા....