• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ફિલ્મો સાથે અંગત જીવનના રહસ્યો ખોલશે શ્રીદેવીની બાયોગ્રાફી : પ્રિયંકા ચોપરાએ શૅર કર્યું મુખપૃષ્ઠ

શ્રીદેવી આપણી વચ્ચે નથી પણ તેનું નામ યાદ આવતાં તેણે ભજવેલા પાત્રો આંખ સામે તરવરવા લાગે છે. સુંદરતા, અભિનય અને ચુલબુલા અંદાજથી શ્રીદેવીએ દશકો સુધી ચાહકોના દિલમાં રાજ કર્યું અને ભારતીય....