• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે અૉસ્ટ્રેલિયા 198 રનમાં ડૂલ

બાંગ્લાદેશની મક્કમ શરૂઆત 1 વિકેટે 96 રન : હસન મહમૂદની 6 વિકેટ

ડાર્વિન, તા.13 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ પ્રવાસી ટીમ બાંગ્લાદેશનાં નામે રહ્યો હતો. બાંગ્લાદેશની કાતિલ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાનો 198 રનમાં ધબડકો થયો હતો. પછી દિવસના અંતે બાંગ્લાદેશે......