• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

મોબાઇલ ડેટાની ક્રાંતિનો શ્રેય જિઓના દાયકાને

વન જીબીનો ખર્ચ રૂ. 228 હતો, તે ઘટીને રૂ. 7.90 થયો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ તા. 13 : એક સમય એવો હતો જ્યારે મોબાઇલનો ખર્ચ બચાવવા માટે લોકો મિસ્ડ કોલનો સહારો લેતા હતા. મિસ્ડ કોલનો અર્થ હતો કે વ્યક્તિ ઘરે પહોંચી ગઈ છે અથવા સામેવાળી વ્યક્તિએ પાછો ફોન કરવાની વિનંતી......

ઇ-પેપરના નવા શુલ્ક