• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

મુંબઈમાં 249 જગ્યાએ ભેખડ ધસવાનું જોખમ

સૌથી વધુ આવા સ્થળ ભાંડુપ, કાંજુર માર્ગ, વિક્રોલી, નાહુર અને પવઈમાં

મુંબઈ, તા. 13 : ચોમાસામાં મુંબઈમાં દર વર્ષે ભેખડ ધસી પડીને જાનમાલની હાનિ થાય છે. મુંબઈમાં ભેખડ ધસી પડવાનું જોખમ ધરાવતી 249 જગ્યાઓ છે જેમાંથી 46 જગ્યા અત્યંત જોખમી છે. વિસ્તારોમાં મોટા......

ઇ-પેપરના નવા શુલ્ક