તાતા સન્સના ચૅરમૅનપદેથી એન.ચંદ્રશેખરનનું રાજીનામું
ફેબ્રુઆરી 2027 સુધી પદ ઉપર રહેશે
નવી દિલ્હી, તા.12 (એજન્સીસ) : તાતા સન્સના ચૅરમૅનપદેથી એન.ચંદ્રશેખરને રાજીનામું આપ્યું છે પરંતુ 2027ની 20મી ફેબ્રુઆરી સુધીની વર્તમાન મુદતના અંત સુધી તેઓ આ હોદ્દા ઉપર રહેશે. આ સાથે તાતા ગ્રુપની....