24 અૉગસ્ટે મતદારયાદીનો મુસદ્દો જાહેર કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન- `સર' હેઠળ મતદારોના ઘરની મુલાકાત લઈને અરજી ભરવા માટે 17મી અૉગસ્ટ અંતિમ દિવસ છે. આગામી ચાર દિવસમાં આ કામ જલદગતિએ પૂર્ણ......