• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં વિરાટનો વિક્રમ ધ્વંસ કરવો કઠિન

નવી દિલ્હી, તા.11 : ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટની શ્રેણીનો 15 ઓગસ્ટથી પ્રારંભ થવાનો છે. ભારત - શ્રીલંકા વચ્ચેની એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રનનો રેકોર્ડ સ્ટાર બેટર વિરાટ કોહલીનાં નામે છે. તેણે 2017-18માં રમાયેલી ત્રણ ટેસ્ટની શ્રેણીની.....