• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીની નિવૃત્તિ વય 60 કરવાની માગણી

મુંબઈ, તા. 11 (પી.ટી.આઈ.)  કેન્દ્ર સરકાર અને 25 રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 58થી વધારીને 60 કરવામાં આવે એવી માગણી મહારાષ્ટ્ર રાજ્ય ગૅઝેટેડ અૉફિસર્સ ફેડરેશનએ મુખ્ય....