• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

અલ્કરાજ બાદ સિનર પણ સિનસિનાટી ઓપનની બહાર

ન્યૂર્યોક, તા.10 : વર્તમાન વિમ્બલડન ચેમ્પિયન અને પાંચ વખતના ગ્રાંડસ્લેમ વિજેતા વિશ્વ નંબર વન ઇટાલીનો ખેલાડી યાનિક સિનર જમણા ઘૂંટણની ઇજાને લીધે સિનસિનાટી ઓપનની બહાર થઈ ગયો છે. હાર્ડકાર્ટ પરની ટૂર્નામેન્ટ અમેરિકી ઓપનની તૈયારી.....