• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

અૉટો-ટૅક્સી ચાલકોને મરાઠી ભાષા શીખવા 17 અૉગસ્ટનું અલ્ટિમેટમ

મુંબઈ, તા. 10 : રાજ્યના અૉટો રિક્ષા અને ટેક્સી ચાલકો પ્રવાસીઓ સાથે સરળતાથી સંવાદ સાધી શકે તે માટે તેમને મરાઠી ભાષા શીખવા માટે આપેલી મુદત હવે પૂરી થવા જઈ રહી છે. આગામી 15 અૉગસ્ટ પછી પણ જે......