પરીક્ષાઓમાં ગરબડો વિરોધી આંદોલનની આગ વિધાનસભા પરિસર સુધી પહોંચી
જેપીએસસીના પૂર્વ અધ્યક્ષની ધરપકડ
રાંચી, તા. 10 : પરીક્ષા લેનાર સરકારની પરીક્ષા લઇ નાખતાં સોમવારે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી છાત્રો પોલીસે ગોઠવેલી બેરિકેડની આડસોને તોડીને ઝારખંડ વિધાનસભાના દ્વાર પાસે પહોંચી ગયા હતા. દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના છાત્ર.....