• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

વર્ષોથી દુર્લક્ષિત ઘાટકોપરની સ્મશાનભૂમિ નવી બનાવવા હિલચાલ

વિધાનસભ્ય પરાગ શાહ દ્વારા ફંડ એકત્રિત કરવા ડાયરાનું આયોજન

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 10 : ઘાટકોપર (પૂર્વ)માં હિન્દુ સ્મશાનભૂમિની અત્યંત ખરાબ હાલત છે. પર્યાવરણ અનુકૂળ માટે અહીં દસેક વર્ષ પહેલાં ગૅસથી ચાલતી ચિતા બનાવાઈ હતી, પરંતુ બાદમાં સારસંભાળ કરાતા ચિતા પર.....