સ્પેશિયલ નોટિફાઈડ ઝોન્સથી રફ હીરાનું ટ્રાડિંગ સરળ બનશે
મુંબઈ, તા. 9 : બ્રિટન, ઓમાન અને યુએઈ સાથે તાજેતરમાં થયેલા નવા મુક્ત વેપાર કરારો (એફટીએ) તેમજ યુરોપિયન યુનિયન સાથે પ્રસ્તાવિત કરારોના સકારાત્મક માહોલ વચ્ચે મુંબઈ ખાતે `આઈઆઈજેએસ ભારત પ્રીમિયર......