લોકલ ટ્રેનમાં દરવાજા પાસે ઊભો હતો ત્યારે સંતુલન ગુમાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : ભિવંડીમાં રહેતો 17 વર્ષનો કિશોર આજે તેના મિત્રો સાથે મુંબઈ ફરવા આવી રહ્યો હતો ત્યારે ચાલતી લોકલ ટ્રેનમાંથી પટકાવાથી મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી હતી. મોહમ્મદ ફાજીલ શફીક અન્સારી....