યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ના બેનર હેઠળ બૉલીવૂડમાં અનેકફિલ્મો બની છે. તેમણે સ્પાય યુનિવર્સ બનાવ્યું છે જેમાં જાસૂસની કથર્હોય. હવે તેઓ હૉરર ફિલ્મોની દુનિયામાં પ્રવેશ્યા છે અને પ્રથમ હૉરર ફિલ્મ બનાવવા વરુણ ધવનને હીરો તરીકે લીધો છે. જો કે, વરુણની સામે કઈ અભિનેત્રીને લેવામાં આવી છે તેનો ફોડ પાડયો....