• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રમાં આગામી માર્ચ સુધી 1000 રોજગાર મેળાવડા

યુવાવર્ગમાં અસંતોષ દૂર કરવા માટે ભાજપનાં પગલાં

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 7 :  `નીટ'ના પ્રશ્નપત્ર ફૂટવાના પ્રકરણ પછી પાટનગર દિલ્હીમાં જંતરમંતર ખાતે યુવાવર્ગ એટલે કે જનરેશન-ઝેડ દ્વારા થયેલા આંદોલન પછી મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની `મહાયુતિ' સરકારે વિવિધ પગલાં ભરવાનો નિર્ધાર કર્યો છે. યુવાવર્ગને રોજગારી હાંસલ કરવા સક્ષમ બનાવવાની ગણતરી સાથે વિવિધ પગલાં....

ઇ-પેપરના નવા શુલ્ક