• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

હવે એફસીઆરએ અને સીમાંકન ખરડા માટે સંસદમાં ઘમસાણ

ભાજપ, કૉંગ્રેસે કમર કસી : સાંસદોને વ્હિપ જારી

નવી દિલ્હી, તા. 7 : સંસદનાં ચોમાસુ સત્રમાં ત્રીજ અઠવાડિયું પણ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં સમાપ્ત થઈ ગયું. જો કે સરકારે આ દરમિયાન પણ અનેક મહત્વનાં વિધેયકોને પસાર કરાવી લીધા છે અને હવે બધાની નજર બે ખરડા ઉપર અટકેલી છે. આમાં સીમાંકન અને મહિલા આરક્ષણ માટે બંધારણ સુધારા વિધેયક અને વિદેશી ભંડોળ....

ઇ-પેપરના નવા શુલ્ક