સી-વૉટરના સર્વેમાં મોદી સૌથી લોકપ્રિય
નવી દિલ્હી, તા. 7 :
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાનીમાં દિલ્હીના જંતર મંતરે ચાલેલા છાત્ર આંદોલન
બાદ એક સરવેમાં યુવાનો અને દેશનું વલણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સી વોટરના સરવેમાં
જાણવાનો પ્રયાસ થયો હતો કે પેપર લીકના મુદ્દે દેશનું મંતવ્ય શું છે અને લોકો સરકારના
નિર્ણયોથી કેટલા સંતુષ્ટ અને....