લંડન તા.7: ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોન ટર્નરે ફકત 25 વર્ષની યુવા વયે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી સહુને ચોંકાવી દીધા છે. જોન ટર્નર ઈંગ્લેન્ડ તરફથી 2024માં બે વન ડે અને બે ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. જેમાં તેના નામે 3 વિકેટ છે. દ. આફ્રિકાના જોહાનિસબર્ગમાં જન્મેલા ટર્નર ઇંગ્લેન્ડમાં હેમ્પશાયર તરફથી કાઉન્ટી....