• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અૉસ્કાર વિજેતા રસેલ ક્રૉ સાથે પ્રિયંકા ચોપરા `બ્લુફ્લાય'માં

હાલમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા અંગત જીવન અને આગામી ફિલ્મ વારાણસી માટે ચર્ચામાં છે. ફિલ્મ વારાણસીનો પ્રિયંકાનો નવો લૂક થોડા દિવસ પહેલાં જ જોવા મળ્યો હતો અને ચાહકોને ગમ્યો હતો. હવે તેને હૉલીવૂડની નવી ફિલ્મમ મળી છે. આ સાયન્સ ફિકશન થ્રિલર ફિલ્મ બ્લુફ્લાય છે જેમાં તે અૉસ્કાર વિજેતા અભિનેતા રશેલ ક્રૉ સાથે....

ઇ-પેપરના નવા શુલ્ક