રવીન્દ્ર, કુલદીપ અને માનવને બે-બે વિકેટ મળી
કોલંબો તા.7: અભ્યાસ
મેચમાં ભારતીય ટીમના બોલર્સને હંફાવીને શ્રીલંકા ઇલેવને પહેલા દિવસની રમતના અંતે 8
વિકેટે 363 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ફિલ્ડર્સે કેટલાક કેચ પણ પડતા મુકયા હતા.
ભારત તરફથી ત્રણ સ્પિનર રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથારને 2-2 વિકેટ મળી
હતી. ઝડપી બોલર ગુરુનુર બ્રારે એક....