• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અનુભવી સ્પિનર ધર્મેન્દ્ર જાડેજાનો સૌરાષ્ટ્ર ટીમ છોડવાનો ચોંકાવનારો નિર્ણય

હવે છત્તીસગઢ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમશે 

રાજકોટ તા.7: સૌરાષ્ટ્રના સૌથી સફળ ડાબોડી સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં હવેથી છત્તીસગઢ ટીમ તરફથી રમવાનો નિર્ણય લઇને ચોંકાવી દીધા છે. ધર્મેન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્રની ટીમ છોડી દીધી છે. આ માટે તેને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી એનઓસી પણ મળી ગયું છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા પાછલા 13 વર્ષથી સૌરાષ્ટ્રની....

ઇ-પેપરના નવા શુલ્ક