મનોરંજન જગતમાં આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી રસિકા દુગ્ગલ એવા મહિલા પાત્રને પસંદ કરે છે જે હીરોઈનની છબિ ધરાવતા ન હોય. મિર્ઝાપુરની ચાલાક પણ સંવેદનશીલ બીના ત્રિપાઠીથી લઈને દિલ્હી ક્રાઈમની શાંત અને સંયમિત નીતિ સિંહ સુધીના તેનાં પાત્રોએ જટિલ વાસ્તવિકતા વચ્ચે ઝઝુમતા ખાસ ઓળખ બનાવી.....