• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સિદ્ધિવિનાયક મંદિરમાં ચોરીની નવેસરથી તપાસ માટે મુખ્ય પ્રધાનને વિનંતી કરાશે

દાદર પોલીસની તપાસથી `ટ્રસ્ટ' અસંતુષ્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : પ્રભાદેવીસ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં સુરક્ષારક્ષકો જ ચોરી અને ભક્તો પાસે નાણાં પડાવતા હોવાના આક્ષેપોને પગલે હવે સુરક્ષાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. ઉપરાંત આ મંદિરનો વહીવટ સંભાળતા `ટ્રસ્ટ'ના પ્રતિનિધિઓ મંદિરની દાનપેટીમાંથી કથિત ચોરીની નવેસરથી તપાસની માગણી સાથે.....

ઇ-પેપરના નવા શુલ્ક