• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સોહેલ ખાનનું બૉલીવૂડમાં પુનરાગમન

સલમાન ખાનના ભાઈ સોહેલે રિયાલિટી શો અલાયન્સમાં ભાગ લીધો ત્યારે સૌ આશ્ચર્યચકિત થયા હતા. લાંબા સમયથી ફિલ્મોથી દૂર સોહેલ પ્રાઈમ વિડિયોના અલાયન્સમાં પહોંચતાં જ બધાને તેનામાં રસ પડયો. જોકે, કુણાલ ખેમુનો આ શો તે જીતી ન શક્યો, મિની માથુર વિજેતા બની પણ હવે સોહેલ બૉલીવૂડમાં પુનરાગમન કરી રહ્યો....

ઇ-પેપરના નવા શુલ્ક