• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ઝેપ્ટો, બુકમાયશો સહિત નવ ઍપ્સને 20 લાખનો દંડ

નવી દિલ્હી, તા. 6 : સેન્ટ્રલ કંઝયૂમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ  નવ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર ડાર્ક પેટર્નનો ઉપયોગ કરવા બદલ દંડ કર્યો છે. આ એવી વેબસાઈટ અને એપ ડિઝાઈન હોય છે જે યુઝર્સને એવા નિર્ણય લેવા લલચાવે છે જે તેઓ લેવા માગતા નથી. સરકારે રાજ્યસભામાં કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. આવી એપ્સમાં ઝેપ્ટો, બુકમાયશો....

ઇ-પેપરના નવા શુલ્ક