બન્ને નેતાએ ભારત-ઇઝરાયલ વિશેષ રણનીતિક ભાગીદારીમાં પ્રગતિ પર વાત કરી
નવી દિલ્હી, તા. 6 : `દોસ્ત નરેન્દ્ર' એવું સંબોધન કર્યાના બે દિવસ બાદ ગુરુવારે
ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામેથી ફોન કરીને વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. બેય નેતાએ
ભારત-ઇઝરાયલ વિશેષ રણનીતિક ભાગીદારીમાં સતત થતી પ્રગતિની સમીક્ષા કરી હતી. એ સિવાય
પશ્ચિમ....