ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ અૉફ મેલબર્ન (આઈએફએફએમ)માં અભિનેતા દુલકર સલમાનને ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી સમકાલીન કલાકાર તરીકે સમ્માનિત કરાશે. મલયાલમ, તામિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને અલગ ઓળખ સ્થાપિત કરનારો દુલકર આ ફેસ્ટિવલમાં ગેસ્ટ અૉફ અૉનર તરીકે સામેલ....