• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ગુજરાતી લેખિકા કાજલ ઓઝા - વૈદ્ય સ્નાચિંગનો ભોગ બન્યાં, મોંઘું પર્સ તથા સામાન લૂંટાયો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.6: જાણીતા ગુજરાતી લેખિકા કાજલ ઓજા વૈદ્ય સ્નાચિંગનો ભોગ બન્યાં છે. મુંબઈથી અમદાવાદ પરત આવી રિક્ષામાં ઘરે જતી વખતે બાઈક પર આવેલા બે ઈસમો તેમનું મોંઘું પર્સ તેમજ અંદર કિંમતી સામાનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. અમદાવાદમાં દિવસે ને દિવસે ચેઈન અને પર્સ સ્નાચિંગની ઘટનાઓએ માજા મૂકી....

ઇ-પેપરના નવા શુલ્ક