ટીમ ઇન્ડિયાની આજથી ત્રણ દિવસીય અભ્યાસ મૅચ
કોલંબો, તા. 6 : ભારતીય ટીમ આવતા સપ્તાહે શરૂ થતી બે ટેસ્ટની શ્રેણી અગાઉ શુક્રવારથી
શ્રીલંકા બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન વિરુદ્ધ ત્રણ દિવસીય અભ્યાસ મેચ રમશે. ટેસ્ટ શ્રેણી
પહેલા ટીમ ઈન્ડિયા આ એકમાત્ર અભ્યાસ મેચ રમવાની છે. આથી આ અભ્યાસ મેચમાં શ્રીલંકાના
સ્પિન બોલરો સામેની તૈયારી ચુસ્ત કરવાના ઇરાદે ભારતીય ટીમ....