• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

હવાઈ ઈંધણમાં ઇથેનોલ ? વાત જ ખોટી

ખોટી અફવાઓથી યાત્રીઓમાં ભય ફેલાય છે : નાગરિક ઉડ્ડયન પ્રધાન નાયડુ

નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, વિમાનનાં હવાઇ ઇંધણમાં ઇથેનોલ મિશ્રણ કરવાની કોઇ યોજના જ નથી. આવી ખોટી જાણકારી, અફવાઓ ફેલાવવાથી યાત્રીઓમાં નાહક ભય, ચિંતા પેદા થાય છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આવી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, હવાઇ યાત્રીઓની સુરક્ષા સરકારની....

ઇ-પેપરના નવા શુલ્ક