પોલાર્ડથી આગળ થયો
લંડન, તા.6 : ઇંગ્લેન્ડના વિકેટકીપર - બેટર જોસ બટલરે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી
છે. તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો બેટર બન્યો છે. બટલર હવે પોલાર્ડથી આગળ
થયો છે અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બટલરે ગઇકાલે ધ હંડ્રેડ લીગમાં માંચેસ્ટર
સુપર જાયન્ટ્સ તરફથી રમતા વેલ્શ ફાયર ટીમ વિરુદ્ધ 20 દડામાં 6 છક્કા અને 2 ચોક્કાથી.....