અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 : સોનાનો ભાવ સાત સપ્તાહની ઉંચાઇએ પહોંચી ગયો છે. સળંગ ચાર દિવસની
તેજીમાં સોનાનો ભાવ 4261 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ચાલી રહ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી
ખુલવાની આશાએ ફુગાવો અને લાંબા સમય સુધી ઊંચા વ્યાજ દરો અંગે વધતા ભયને હળવો કર્યો
હતો. ચાંદીનો ભાવ મક્કમ રહેતા 61.63 ડોલરના સ્તરે....