જેકોબ બેથલ ઇજાને લીધે શ્રેણી બહાર
લંડન, તા. 6 : પાકિસ્તાન વિરુદ્ધ આ મહિને શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની
પહેલા બે મેચની ઇંગ્લેન્ડની ટીમ જાહેર થઈ છે. જો રૂટ પહેલાં જ કપ્તાન નિયુક્ત થઈ ચૂક્યો
છે. બીજીવાર નિયમિત કપ્તાન બન્યા પછી તેની આ પહેલી શ્રેણી હશે. 16 ખેલાડીની ઇંગ્લેન્ડ
ટેસ્ટ ટીમમાં ચાર ફેરફાર કરાયા છે. શ્રેણીના પહેલા બે ટેસ્ટમાં ડેન લોરેંસ, ઓલી પોપ.....