• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગ ફરી નિષ્ફળ

એક દિવસમાં ત્રણ વખત ઍલર્ટમાં ફેરફાર કરાયો

મુંબઈ, તા. 6 : પ્રાદેશિક હવામાન વિભાગે મંગળવારે મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી અને પશ્ચિમ ઉપનગરોમાં રાત પછી વરસાદનું જોર થોડું વધ્યું હતું. જો કે એ સાથે પ્રાદેશિક હવામાન વિભાગનું અનુમાન પણ થોડું ઉપર-નીચે જતું દેખાયું હતું. હવામાન વિભાગે સવારે નવ વાગ્યે આપેલા અંદાજમાં મુંબઈમાં મધ્યમ વરસાદની શક્યતા.....

ઇ-પેપરના નવા શુલ્ક