વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : ગુરૂવારે બીએસઇમાં સેન્સેક્સનો વાયદાનો ભાવ ત્રણને 40 મિનિટે
0.43 ટકા વધી 79174.45 અને કેશ સેગ્મન્ટ પ્રમાણે 3.30નો બંધ ભાવ 0.48 ટકા વધી
78954.76 રહ્યો હતો. તે જ રીતે નિફ્ટી વાયદામાં 0.37 ટકાના ગેઇને 24738 અને કેશમાં
0.05 ટકા વધી 24636 બંધ હતો. નિફ્ટી કરતાં સેન્સેક્સનો દૈનિક ગેઇન.....