• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

પામતેલ વાયદામાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 6 : મલેશિયન પામતેલ વાયદામાં બે દિવસના સુધારા બાદ ગુરૂવારે હળવો ઘટાડો હતો. વેપારીઓ માગ અને પૂરવઠાના આંકડાની રાહ જોઈ રહ્યા હતા. મલેશિયન પામતેલનો ઓકટોબર કોન્ટ્રાક્ટ 17 રીંગીટ ઘટીને 4685ની સપાટીએ બંધ થયો હતો. ઈરાન અને ઓમાન વચ્ચેની વાટાઘાટો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પ્રવાહ પુન: સ્થાપિત....

ઇ-પેપરના નવા શુલ્ક