• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ક્રૂડ અૉઇલના ભાવ $ 80ની નીચે ઉતર્યા

મુંબઈ, તા. 6 (એજન્સીસ) : ઈરાન અને ઓમાન વચ્ચે ચાલી રહેલી મહત્ત્વપૂર્ણ રાજદ્વારી ચર્ચાઓમાં સકારાત્મક પ્રગતિના સંકેતો મળતા વૈશ્વિક ક્રૂડ તેલના ભાવમાં ગુરુવારે નરમાઈ જોવા મળી હતી. ટ્રેડરોને આશા છે કે જો આ ચર્ચાઓ સફળ થશે તો અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતો તણાવ ઘટી શકે છે અને વિશ્વના સૌથી.....

ઇ-પેપરના નવા શુલ્ક